Vijay Shah is based in Houston, Texas, USA. He is a soul of Gujarati literature. A writer, a blogger and a down to earth & supportive human being. He has created Gujarati Sahitya Sarita, a platform for Gujarati poets and writers. He also runs his personal blog Vijay nu Chintan Jagat where he shares his creations and observations.
Recently, Devikaben Dhruv interviewed him in USA. You can watch this video interview in 3 parts below.
Videos of interview – total 3 parts
Part 1
Part 2
Part 3
Below is the excerpt of his literature journey in his own words.
1964માં પહેલી બાળ વાર્તા જાદુઇ વાડકો નૂતન ગુજરાતમાં પ્રસિધ્ધ થઇ
1969માં પહેલુ હાઇકુ કાવ્ય કોલેજ અંકમાં પ્રસિધ્ધ થયુ
1972માં પહેલો રેડીયો પ્રોગ્રામ થયો અમદાવાદ આકાશ વાણીનાં ‘યુવવાણી’ વિભાગમાં
1977માં પહેલો કાવ્ય સંગ્રહ ‘હું એટલે તમે’ પ્રસિધ્ધ થયો
1981માં પહેલું નાટક દુરદર્શન નાટ્યશ્રેણી ‘ત્રિભેટે’ માં પ્રસાર થયું.
1983માં પહેલી નવલીકા ‘અમે પથ્થરનાં મોર કેમ બોલીયે’ પ્રસિધ્ધ થઇ
1985 માં પહેલો અનુવાદ ‘કર્મ તણી ગતિ ન્યારી’ તૈયાર થયો
1987 માં પહેલી નવલકથા ‘આંસુડે ચીતર્યા ગગન’ લખાઇ
1992 માં સંદેશમાં કોલમ શરુ થઇ ‘શેરબજારનાં આટાપાટા’
2002 માં પહેલો વેબ કાવ્ય સંગ્રહ ‘મારા વિશ્વમાં તમે’નું વિમોચન થયુ.
2003 માં ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) કોલમ શરુ થઇ ‘શેરબજારની સાથે સાથે’
2004માં રાધેશ્યામ શર્મા દ્વારા રચાયેલ ” સાક્ષરનો સાક્ષત્કાર 11″માં સમાવેશ
2006 માં બહુલેખકોની સહિયારી નવલકથા ‘ નિવૃતિ નિવાસ’ રચાઈ
2006 માં બહુલેખકોની સહિયારી લઘુનવલ ‘બીના ચીડિયાકા બસેરા’ રચાઈ
2006 માં બે વેબ પેજ મુકાયા www.gujaratisahityasarita.com અને www.vijayshah.wordpress.com
2007 માં બે બીજા વેબ પેજ મુકાયા www.gadyasarjan.wordpress.com અને www.gujaratisahityasarita.org મુકાયા
2007 પહેલી વેબ નવલકથા ‘પૂ. મોટાભાઇ’ અને બીજો વેબ કાવ્ય સંગ્રહ ‘તમે અને મારુ મન’ પ્રસિધ્ધ થયા.
2008 “પૂ. મોટાભાઈ” નાટ્ય સ્વરૂપે ભજવાયુ
2009 ગુજરાતી શબ્દ સ્પર્ધા -વેબ સાઈટ મુકાઈ www.shabdaspardha.gujaratisahityasarita.org
૨૦૦૯ વેબ સંકલન-” અંતરનાં ઓજસ” ( ચિંતન)
2009 વેબ નવલકથા “પત્તાનો મહેલ”
2009 વેબ નવલીકા “વૃત એક વૃતાંત અનેક ”
2009 નિબંધ “નિવૃત્તિની પ્રવૃત્તિ” શ્રી હરિક્રીષ્ણ મજમુદાર સાથે.. (Reviews)
2009 “શેર બજારનાં વિવિધ પાસાઓ” તિરંગા મા ચાલતી કોલમ
2009 www.gujaratisahityasangam.wordpress.com મોના નાયક, જયશ્રી પટેલ અને વિશાલ મોણપરા સાથે મુકાઇ. ગુજરાતી બ્લોગરોને એક તાતણે સાંકળતીકડી www.netjagat.wordpress.com કાંતીભાઇ કરશાળા સાથે મુકાઇ
2009 But મોગરો- પ્રવિણ પટેલ ” શશી”
——
નવલકથા “ટહુકા એકાંતનાં ઓરડેથી” પ્રસિધ્ધ થઇ ગઇ છે
—–
He can be reached at: vijaykumar.shah@gmail.com
Good for people and Gujarati surfers to know.
Rajendra Trivedi.M.D.
wah, vijaybhai
tamari sahitya pravrutti vishe jani khub ahobhav thayo
god bless youin this sahitya yatra
વિજયભાઇ અને દેવિકાબેન, બહુત ખુબ….સુંદર. વાર્તાલાપ ઘણો જ ગમ્યો. સુંદર કુનેહ પૂર્વકનું આયોજન હતું. વિષય અસાધારણ હોવા છતાં ય સહજ રૂપે એનું આલેખન કરવાનું માન આપ ઊભયને જાય છે. મઝા આવી ગઇ……!
-મનોજ અને કલ્પના મહેતા.
સુંદર ઇન્ટર્વ્યુ- વિજયભાઇ-ડાઉન ટુ અર્થ- ખૂબ સાલસ વ્યક્તિ છે- મઝા આવી ગઇ.
kaka ne JSK
શ્રી વિજયભાઈની ગુજરાતી ભાષા પ્રત્યેની સેવા અનન્ય છે .. એમનું સાલસ વ્યક્તિત્વ એમની લેખન શૈલીમાં ઉભરે છે .. ખુબ ખુબ અભિનંદન ..!!