Interview of Harishbhai Hariyani
હરીશભાઇ હરિયાણી રાજકોટમાં શ્રીનાથજી ઉકાળા કેન્દ્ર ચલાવે છે જેમાં દરરોજ સવારે ડાયાબીટીઝનાં દર્દીઓને કડુ-કડીયાતુ ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરે છે. જેમને ડાયાબીટીઝ નથી તે લોકો પણ સારા સ્વાસ્થ્ય માટે કડુ-કડીયાતુ લઇ શકે છે. તેઓ દરરોજ રેસકોર્ષ રીંગ રોડ પર, મેયર બંગલાની સામે વહેલી સવારે ૦૪:૦૦ વાગ્યાથી ૦૬:૦૦ વાગ્યા સુધી...
Continue reading