Video – Gauvigyan Ane Aarogya Parisamvad, Organized by Jalkranti Trust, Rajkot
જળક્રાંતિ ટ્રસ્ટ(મનસુખભાઇ સુવાગીયા) આયોજીત “ગોવિજ્ઞાન અને આરોગ્ય પરિસંવાદ”માં ડો. પાંચાભાઇ દમણિયા(એમ.ડી. આયુર્વેદ, ઉના)નું “ગાય” વિષર પરનું અદભૂતમ કહી શકાય તેવુ વક્તવ્ય સાંભળ્યુ. આ ડોક્ટર સાહેબને કેટલાય શાસ્ત્રો જાણે સાવ મોઢે છે. વક્તવ્યમાં કેટકેટલાય શાસ્ત્રોનાં પ્રમાણો ટાંકીને તેમણે ગાયના દુધ, ઘી, મુત્ર, છાસ વગેરે વિશે જે અતિ ઉપયોગી છણાવટ...
Continue reading