Interview of Bhayabhai Maldebhai Ratiya Who Is 93 Years Old And Healthy.

હું આણંદ ગયેલો. ત્યા જયેન્દ્રભાઇ રાતિયા સાથે સહજ મુલાકાત થઇ. તેઓ રહે વડોદરા. જ્ઞાતિએ મેર. તેમનું વતન પોરબંદર. વાતવાતમાં તેમણે તેમના ૯૩ વર્ષની ઉંમરે પહોંચેલ પિતાશ્રી વિશે માહિતી આપી. આ ઉંમરે પણ કોઇપણ રોગ નહી, નિયમીત ચાલે તેમજ ખમીરપણાની વાત કહી…. અને…….. …અને થોડા દિવસ બાદ જુનાગઢ ખાતે...
Continue reading