બ્રાન્ડ રાનીનું નામ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતું જાણીતું નથી પરંતુ પુરા ભારતમાં રાજકોટની આ પોતીકી બ્રાન્ડનો દબદબો ઘર – ઘરમાં છે. આ બ્રાન્ડ રાણીના સ્થાપક અને કનેરિયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ના ચેઈરમેન શ્રી સુરેશભાઈ કનેરિયા એ સ્પિક બિંદાસ માટે શ્રી નયનેશ પારેખને આપેલી વિશેષ મુલાકાતમાં શેર કરી આ નેશનલ બ્રાન્ડની જર્ની.
Credits:
Interview taken by: Naynesh Parekh, ASCENT Advertising
Video Powered by: Arthfull Movies Pvt. Ltd. (Vikas Rajpopat)
Video Interview of Shri Suresh Kaneriya
Interview of Shri Suresh Kaneriya by Naynesh Parekh. A SpeakBindas Exclusive interview. Shri Suresh Kaneriya is the Chairman of Kaneriya Oil Industries, highly popular for their brand “RANI”. In this exclusive interview, Mr. Kaneriya talks about his journey of being an industrialist as well as depicts the challenges that he faces at the earlier stage, and also shares the vision for future.
===