RESULTS: This time, the competition was indeed tough as there were some of the most outstanding titles, submitted by participants. One participant Tushar Dave had submitted as many as 61 titles! Bravo to his effort.
And the winner is:
Winner’s name: Hiten Bhatt
Title by him: ખારાશી એકલતા… (In English: Sour loneliness).
Many congratulations to the winner & also to all those participants who showed enthusiasm in participating in this event, and made it hard for us to select the winner.
Other titles that were really impressive & were very close to winning the competition are:
Participant: Vikas
Title by him: हमने कुछ इस कदर हमारा आशियाना बनाया, जहा हम ही न पहोंच पाये!
Participant: Rajesh
Title by him: खंढर बता रहा है… इमारत बुलंद थी.
Participant: Razia Mirza”raz”
Title by him: ना छत है ना ज़मीँ है, न मैं आशियाँ बन सका किसी का, न मेरा पासबाँ रहा कोई!!!
Participant: Amit Agravat
Title by him: “LIFE” is all about “SURVIVAL”
Participant: Tushar Dave
Titles by him:
(1)ના જંગલોમાં ના કાશ્મીરની ઘાટી પર,
સજાવ્યું ઘર અમે દરિયાની છાતી પર
(2)अब चला तूफान या वार-ए-तीर कर,
हमने घर बनाया हे समंदर चिर कर
(8)નાનકડું ઘર ને આંગણું અફાટ …
(11)ઘર પણ કંટાળ્યું એના જમીનરૂપી ઘરથી..તે ચાલી નીકળ્યું દરિયો ઘુમવા…
(15)દરિયાને પણ કોઈ ઘર હશે?
(23)दरियाने सोचा के इस आदम को लहेरो से बहार कर दूंगा में,
उसे क्या मालूम की उसीकी छाती पर एक मकान कर लूँगा में
(29)દરિયો થઈને દરિયામાં જ તરીયે, એ ચાલોને દરિયામાં જ રહીયે
(32)ગ્લોબલ વોર્મિંગ અટકાવો નહીતર ભવિષ્યમાં આ ઘર જેવા હાલ તમારા ઘરના પણ થઇ શકે છે.
(33)મુકામ પોસ્ટ : દરિયો
(34)બધા ભ્રષ્ટ નેતાઓને આ ઘરમાં પૂરી દઈએ તો કેવું?
(37)પાણીમાં છતાં પાણીદાર નહિ એવું ઘર!
(45)લોકો વાવતા હશે આંગણામાં ફૂલ-છોડ,
આ જુઓ મે ફળિયામાં રોપ્યો છે દરિયો
(54)અમસ્તી હોય નહિ આટલી ખારાશ દરિયામાં,
નક્કી કોઈ માણસ વસતું હશે ત્યાં તળિયામાં
Now you can participate in the next competition, click here.
—————————————————————————-
What to do?
Caption the below photo. Write a suitable title for it which describes it the most.
Prize
The best caption (title) will steal away the sole prize. On the basis of “Winner Stands Alone”, there will be prize for the best of best title.
Rules
- Don’t describe the photo in detail. Just write one line CAPTION (TITLE) for below photo which you think that describes it the most.
- Language of caption should be English, Hindi or Gujarati.
- Fill in your full name, email, website(optional) correctly in the below comment form, and write your caption (title) in the comment box below.
- Winner will be declared on Sunday, June 9, 2012.
- Winner will be contacted via email to provide his/her mailing address of INDIA to send books to.
- Please note that, if you are residing outside of INDIA & you win the prize, you will have to provide your Indian mailing address where we can send books to.
- You can write as many captions(titles) you feel like.
- Post only the caption(title). Comment with any other discussion will be deleted.
- Above rules can be changed without any personal contact. SpeakBindas reserves all rights to it.
PLEASE NOTE THAT THIS COMPETITION IS FOR CREATIVE PURPOSE ONLY. No other commercial intention.
ocean house
1. साहर से भीड के जो पाया वो है घर हमारा!
2. एक ख्वाहिश एसी के एक ही ख्वाहिश पे दम नीकले!
3. will will win the home!
4. हमने कुछ इस कदर हमारा आशियाना बनाया, जहा हम ही न पहोंच पाये!
5. મંઝિલે પહોચતા દમ નીકળે અને મારૂ ઘર મારી મંઝિલ છે!
6. દૂરથી ડુંગર સમાન ઘર રળિયામણા…!
7. મધદરિયે અટવાયું છે ઘર મારૂ,
તું નાવ બન તો કિનારે વસે ઘર મારૂ!
8. ઘરે એ જાય જે તરે!
એક ઘરનો સંઘર્ષ
The Global-warming Affects…!
મકાન બની રહેલું ઘર
“तूफानी दरियाका घरोंदा”
जींदगी हंसके ना गुजरती तो बहुत अच्छा था….
खैर हंसके ना सही, रो के गुजर जायेगी…..
राख बरबाद मुहब्बतकी बचा रखी है….
बार-बार इसको जो छेडा, तो बिखर जायेगी….. ॥
— कैफी आझमी
zindagi hans ke na guzarati to bahut achchhaa thaa,
khair hans ke na sahi ro ke guzar jaayegi
raakh barabaad muhabbat ki bachaa rakhi hai
baar-baar isako jo chhedaa to bikhar jaayegi…..
— कैफी आझमी
खंढर बता रहा है… इमारत बुलंद थी.
Dear Devang,
how to use/wrote in Gujarati or Hindi font for this comment????
You may use this link: http://service.monusoft.com/GujaratiTypePad.htm
મને તોફાન / મોજાનો ભય ન બતાઓ કારણ કે ડરવાનુ તો મોજાએ છે!
जाये तो जाये कहा।
કહી દો મારા દુશ્મનોને પાછો જરૂર ફરીશ હું દરિયાની જેમ,
એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે…….
When problems (high tide) surround you from all sides, the people (inhabitants of the house in picture above) whom you bank up upon leave you stranded to fight alone.
“ઘર ગયું ,અને ઓસરી રહી ગઈ”
ना छत है ना ज़मीँ है, न मैं आशियाँ बन सका किसी का, न मेरा पासबाँ रहा कोई!!!
1. છત્ર છાયાં વગર પણ ખારા ઘુઘવતાં દરિયાનો સામનો કરવાનું ખમીર હું રાખું છું
2. ગ્લોબલ વોર્મિંગ : KI LOLZ ( કિલ્લોલ ) will KILL ALL
3. મારું ઘર આપે છે મને શાંતિ……. છત્ર છાયાં વગર……. ખારા ઘુઘવતાં દરિયા વચ્ચે પણ
4. ખારા ઘુઘવતાં દરિયા વચ્ચે, છત્ર છાયાં વગર પ્રેમના પાયા પર અડગ ઉભું મારું ઘર
Standing against all odds…
મકાન અને ઘરમાં આજ તો ફર્ક છે!
The water will return, and i will rise up again…
made by “RAM STONES”
ખારાશી એકલતા…
The not Too Distant Future.
“LIFE” is all about “SURVIVAL”
સમય (કાળ )
સમય ની ઠોકરે
સમય નો મહેલ (કોય એવા(મુસ્કેલ) સમયે મહેલ થી પણ સારી લાગે છે)
આશરો
the રેસોર્ત.
કોય titlle ના સંજય તો જણાવ સો
rohit bhai kaik samjay tevu lakho….
(1)ના જંગલોમાં ના કાશ્મીરની ઘાટી પર,
સજાવ્યું ઘર અમે દરિયાની છાતી પર
(2)अब चला तूफान या वार-ए-तीर कर,
हमने घर बनाया हे समंदर चिर कर
(3)तुफानो की पडोश में एक आशियाना…
(4)એક ઘર હોય દરિયાનું…
(5)The home in water…
(6)મને કીચૂડાટની બીક ના બતાવો,
મારા ઘરમાં છાપરા જ નથી
(7)दी नहीं इंसानोंने तो दरियाओ से छीन ली हमने जमीं,
बस तय कर चुके थे की एक आशियाना बसायेंगे कहीं
(8)નાનકડું ઘર ને આંગણું અફાટ …
(9)અમે તો મહેરામણના મહેમાન!
(10)ઘરમાં જ છીએ છતાં કહેવાય મહેરામણના મહેમાન!
(11)ઘર પણ કંટાળ્યું એના જમીનરૂપી ઘરથી..તે ચાલી નીકળ્યું દરિયો ઘુમવા…
(12)है और भी दुनिया में बुलंद इमारते बहोत अच्छी,
लेकिन बनानेवाले का ये समंदर-ए-मकान कुछ और
(13)है और भी दुनिया में बुलंद इमारते बहोत अच्छी,
लेकिन इस मकान का अंदाज़-ए-ख्याल कुछ और
(14)દરિયાનું ઘર?
(15)દરિયાને પણ કોઈ ઘર હશે?
(16)हे घर बिस्मार और वो घर में महेमान है,
हो रही है आबरू पानी पानी समंदर में
(17)મહેરામણના ખોળે ખોરડું
(18)દરિયાદેવના ખોળે ખોરડું
(19)દરિયાના ખોળે ખેલતું મકાન…
(20)દરિયાના ખોળે ખેલતું ખોરડું…
(21)see the house in the sea
(22)मेरी कश्ती को जिसने थपेड़ो से बहार कर दिया
हमने उसी समंदर पर अपना मकान कर लिया
(23)दरियाने सोचा के इस आदम को लहेरो से बहार कर दूंगा में,
उसे क्या मालूम की उसीकी छाती पर एक मकान कर लूँगा में
(24)जिसने अच्छेअच्छो को उठाकर बहार कर दिया
हमने उसी समंदर में अपना मक़ाम कर लिया
(25)निकल पड़े हे खुल्ले दरिया में अपना जहाँ बसाने
अब होना क्या हे क्या होगा सब उपरवाला जाने
(26)कतरा कतरा क्या जीना यारो, समन्दरो की दावेदारी किया करो.
(27)દરિયામાં રહેનારાઓને મોજાઓનો ભય સાનો?
(28)દિલ-ઓ-દિમાગમાં ઘૂઘવે દરિયો ને દરિયામાં જ મકાન
દરિયાની ઝીન્દાદીલીથી જીવનારાને જ પોસાય આ ગુમાન
(29)દરિયો થઈને દરિયામાં જ તરીયે, એ ચાલોને દરિયામાં જ રહીયે
(30)જમીનના ભાવ એટલા વધી ગયા છે કે જુઓને હવે તો લોકો સમુદ્રમાં મકાનો બનાવે છે!
(31)જમીનોના ભાવ એટલા હાઈલેવલ થઇ ગયા
હવે તો કેટલાક દરિયામાં જ સેટલ થઇ ગયા
(32)ગ્લોબલ વોર્મિંગ અટકાવો નહીતર ભવિષ્યમાં આ ઘર જેવા હાલ તમારા ઘરના પણ થઇ શકે છે.
(33)મુકામ પોસ્ટ : દરિયો
(34)બધા ભ્રષ્ટ નેતાઓને આ ઘરમાં પૂરી દઈએ તો કેવું?
(35)ટુ ઇન વન : ઘરનું ઘર અને જેલની જેલ
(36) The jail house
(37)પાણીમાં છતાં પાણીદાર નહિ એવું ઘર!
(38)ગ્યુ ઘર પાણીમાં…
(39)જિંદગી પાણીમાં જાય એના કરતા ઘર પાણીમાં હોય એ બહેતર!
(40)કહેવત બદલવી પડશે : દરિયાનો છેડો ઘર!
(41)હવેથી દરિયાનો છેડો ઘર?
(42)દરિયાઘર
(43)અમસ્તી જ નથી આટલી બધી ખારાશ દરિયામાં,
પાડોશી છે એ મારો, ટીપું આંસુ માંગી ગયો હતો
(44)અમે રાત્રે અહીં ઘરની ચોપાસ વાવ્યા’તા સપના,
સવારે જોયું તો આંસુનો એક સમંદર ઉગી નીકળ્યો
(45)લોકો વાવતા હશે આંગણામાં ફૂલ-છોડ,
આ જુઓ મે ફળિયામાં રોપ્યો છે દરિયો
(46)हमें जमिनोने ठुकराया तो समन्दरोने अपनाया हे…
(47)सबसे अलग आशियाना…
(48)सबसे अलग आशियाना हमारा…
(49)दुनियावालो से दूर जलनेवालो से दूर बस गए हम कहीं दूर…
(50)અહીં જ ઘરની પાછળ સંતાડ્યો છે મેં સુરજને…
(51)बसने को जमीं नहीं तो है सारा समन्दर हमारा…
(52) The sea house
(53) sea house
(54)અમસ્તી હોય નહિ આટલી ખારાશ દરિયામાં,
નક્કી કોઈ માણસ વસતું હશે ત્યાં તળિયામાં
(55)नीचे दरिया ऊपर आसमान बिच में हे आशियाना अनोखा…
(56)દરિયારાજ જરા ધીમા રેજો અહીં મેં ખોરડું બાંધેલ છે…
(57)राज़ न आया हमको आशियाना जमीन का…
(58)सारा समन्दर मेरे पास हे, एक बूंद पानी मेरी प्यास हे…
(59)तुम्हे जमीनों के किनारे मुबारक, समन्दर हमें अब राज़ आ गया हे…
(60)પાણીના રણમાં મૃગજળીયું મુકામ…
(61)પાણીના રણમાં મોતી અમારું…
Tusharbhai, tame to dariya jetli j comments ane captions aapi didha ho!
1. The submerging glory.
2. An ounce of hope!
3. Bewildering blues!
4. A mayday, only hope to a heyday! (*mayday -> signal for help)
5. Doomed I look, wrongly presumed!
6. Ounce of hope in the tonnes to cope!
7. Dunk I am, never shrink I will…
મડદાને વિજળી નો ભય ના હોય..
જેનો કિનારો સાથે છોડી દે છે,
તેનો દરીયો જ સાથી બને છે.
(દિકરાએ તરછોડેલા માં-બાપની દશા આવીજ થતી હશે.)
congrats hirenbhai…..
Thanks Tusharbhai….
my name is vashistha vyas
i love electronics