—
SpeakBindas had interviewed Dr. Navin Vibhakar on May 14, 2009. It was an online interview for the reason he lives in USA. Recently in the month of December 2010 he came to INDIA.
In his honour, Gardi Research Institute for Diaspora Studies – GRIDS (Managed by P. P. J. J. Memorial Charitable Trust) organized his interaction with students, lecturers, professors and Gujarati literature lovers at Rajkot, Gujarat. This is when we grabbed the opportunity to record his interesting speech.
The above video is of total duration of 01:04:48. In that you will get to listen Dr. Balvant Jani (Dean, Arts Faculty, Saurashtra University, Rajkot), Kaushik Mehta (Editor, Phulchhab) and Dr. Navin Vibhakar himself.
ખૂબ જ સરસ … શ્રી નવિન ભાઈ ને સાંભળી આનંદ થયો …ઘણું નવું જાણવા મળ્યું .. આભાર ..!
મારા જેવાને એક નવીન જાતનો સમારંબ જોવા મળ્યો-બળવંતભાઇ-્ને સાંભળવાનો મોકો મળ્યો-એમની જીભને ટેરવે તો સરસ્વતી બિરાજમાન છે-ફૂલછાપના મહેતા સાહેબ ને સાંભળ્યા-ખૂબ નિખાલસ લાગ્યા.એમને બીજા એક કલાક સાંભળી શકાય-બગાસું ખાધા વિના-૯નવનિત સમર્પણના દિવાળી અંકમાં મારો લેખ છપાયો છે-સમારંભોમાં ઊંઘવા વિષે)
નવીનભાઇને તો ઓળખું જ છું-કલાકો ફોન પર મારા પ્રશ્નોના જવાબ આપ્યા છે-મને લાગ્યું કે હજુ તેમને પુરતો સમય નહોતો મળ્યો- બાકી વિદ્યાર્થીઓને ખૂશ કરી દીધા હોત.
નાના વિભકરએ-બહુ સરસ કવરેજ આપ્યું છે- અને એક જ કેમેરા હોવા છતાં સારું કવરેજ આપ્યું છે-તેમનામાં એક કુશળ વિડીયોગ્રાફીની કળા છે-
એક જ વસ્તુની ખોટ લાગી કે ભાઇસાબ રજકોટમાં સમારંભ હોય અને રિક્ષાના અવાજ ન હોય?
સમારંભ જે કોલેજમાં રાખેલો તે જગ્યા મેઇનરોડથી થોડી અંદરના ભાગે આવેલ છે એટલે રિક્ષાનો અવાજ સાંભળવાની તક ચુકી ગયા. પણ આગળથી ધ્યાન રાખીશ. 🙂
Devangbhai_You made me laugh-very funny-I loved ur humor-
saras
abhinandan navin kaka
I like to buy some of your books, will you please give me the detail?